Found an incidental cyst on ultrasound or CT? Understand the difference between harmless fluid sacs, inflammatory pseudocysts, and premalignant IPMN neoplasms. સોનોગ્રાફીમાં અચાનક સિસ્ટ દેખાઈ છે? બિન-કેન્સરજન્ય સાદી સિસ્ટ અને કેન્સરનું જોખમ ધરાવતી ગાંઠ વચ્ચેનો ભેદ સમજો.
No. With the widespread use of high-resolution ultrasound and CT scans, incidental pancreatic cysts are found in up to 8–10% of asymptomatic adults. The vast majority are benign, but accurate characterization is essential. ના, બિલકુલ નહીં. મોટાભાગની સિસ્ટ સાદી હોય છે. યોગ્ય સીટી સ્કેન કે એમઆરઆઈ દ્વારા તે કયા પ્રકારની છે તે નક્કી કરવું જરૂરી છે.
For complex surgical evaluation, second opinion on CT scans, or emergency pancreatitis admissions, consult Dr. Naresh Gabani (MS Gold Medalist, M.Ch. Surgical Gastroenterology - SGPGI Lucknow), Head of Department at Gujarat Gastro and Vascular Hospital, Anand Mahal Road, Adajan, Surat. જટિલ ઓપરેશન, સીટી સ્કેનની બીજી સલાહ કે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસની તાત્કાલિક સારવાર માટે ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વાસ્ક્યુલર હોસ્પિટલ (અડાજણ, સુરત) ખાતે ડૉ. નરેશ ગબાણી (M.Ch. SGPGI લખનૌ)નો સંપર્ક કરો.